અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી : EOW ક્રાઇમ બ્રાંચ પોલીસની અદભૂત કામગીરી
સારથી એનેક્ષી ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોને પકડી પાડતી EOW ક્રાઇમ બ્રાંચ પોલીસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાની અદભૂત કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જમીન મકાનને લગતા ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ તેમજ આ...