પાલડી પોલીસ સ્ટેશનમાં કિડ્સ રૂમનું એડી.કમિશ્નર શ્રી નીરજ બડગુજરના હસ્તે લોકાર્પણ થયું
પાલડી પોલીસ સ્ટેશનમાં કિડ્સ રૂમનું એડી.કમિશ્નર શ્રી નીરજ બડગુજરના હસ્તે લોકાર્પણ થયું અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓના ફરજ દરમ્યાન સાથે લાવવા પડતા નાના બાળકો માટે તથા પાલડી પોલીસ દ્વારા કોઈ મહિલા આરોપીને લાવાવવામાં આવે તે દરમ્યાન તેમના નાના બાળકો માટે એક સુંદર મજાના કિડ્સ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું. જેનું ગઈકાલે શનિવારે...