મજબૂત મનોબળ અને હકારાત્મકતા સાથે ચૂંટણી લડી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીશું : દિનેશ ઠક્કર
હાલાઇ લોહાણા મહાજન મુંબઈમાં પાંચ ટ્રસ્ટીઓ માટે ચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે, આગામી તા.૨૬ માર્ચના રોજ યોજાનાર ચૂંટણીમાં પ્રગતિ પેનલના મહિલા ઉમેદવાર બિન હરીફ વિજેતા જાહેર થયા છે, હવે ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં સામે સામે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતિ પેનલ સામે ગૌરવ પેનલ ચૂંટણી જંગમાં ઉતરી છે. ગૌરવ પેનલના ચાર...