સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ
સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ અમદાવાદની નામાંકિત અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા સહિયારું અભિયાન દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરવાની સુંદર કામગીરી કરવામાં આવે છે, જેમાં ચાલુ મહીને ૯ એપ્રિલ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન કે.કે.ટી. ડીપો, શાહઆલમ ટોલનાકા, કાંકરિયા રોડ, અમદાવાદ ખાતે ૧૫૯...