Gujarat

રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતમ આયોજન સંપન્ન

રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતમ આયોજન સંપન્ન અમદાવાદમાં વસતા રાજપૂત સમાજ સંગઠન દ્વારા સમાજના યુવાનોમાં એકતા અને સમાજમાં પ્રેમ વધે તેવા શુભ આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, અમદાવાદના બીબીપુરા ખાતે આવેલ તાલુકા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ પોતાની ટીમ બનાવી ભાગ લીધો હતો અને દિવસભર વિવિધ વિભાગની મેચ રમાડવામાં...

શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે : નવોદિત કવિઓમાં ઉત્સાહ

શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે ગુજરાતી કવિતા વિશ્વમાં પા પા પગલી ભરી રહેલા પાંચ નવોદિત રચનાકારો દ્વારા શરૂ કરાયેલ ગુજરાતી યુટયુબ ચેનલ ‘શબ્દ ઉત્સવ’ના પ્રથમ જન્મદિનને ઉજવવા માટે ‘શબ્દ ઉત્સવ@૧’  નામના એક સુંદર કાર્યક્રમનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૨ ને રવિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આવેલ...

રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું

એક રાહ છે મારી અધુરી તારા વગર એક ચાહ છે મારી અધુરી તારા વગર રોટરી કલબ ગાંધીનગર અને કલરવ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો કેકારવ’ કવિસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું રોટરી કલબ ગાંધીનગર અને કલરવ સાહિત્યિક પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.૧૮.૧૨.૨૦૨૨ ને રવિવારના રોજ ગાંધીનગર સેકટર-૨૨ ખાતે આવેલ ફીઝીયોથેરાપી સેન્ટરના હોલમાં ખુબ જ સુંદર રીતે સંપન્ન થયું. ગુજરાતી કવિતા વિશ્વના...

પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન

લોહાણા સમાજની હોનહાર દીકરી પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં સ્થાયી રખિયાલ નિવાસી જશવંતલાલ સોમચંદદાસ ઠક્કર પરિવારની હોનહાર દીકરી પારિજાત (નેન્સી) અનિરુદ્ધ ઠક્કર ૧૮ ડીસેમ્બર, રવિવારના રોજ અમદાવાદના ઇન્કમટેક્ષ ખાતે આવેલ દિનેશ હોલ ખાતે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાખેલ ‘અરંગેત્રમ’ કાર્યક્રમમાં પોતે કરેલી નૃત્યકલાની સાધના પોતાના પરિવારના...

કલરવ સાહિત્ય પરિવાર તરફથી ગાંધીનગર ખાતે કવિ સંમેલનનું આયોજન : અનેક નવા અવાજો ભાગ લેશે

કલરવ સાહિત્ય પરિવાર તરફથી ગાંધીનગર ખાતે કવિ સંમેલનનું આયોજન : અનેક નવા અવાજો ભાગ લેશે કલરવ સાહિત્ય પરિવાર તથા રોટરી કલબ ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે ગુજરાતી કવિતા વિશ્વના નવા અવાજોને સુંદર મંચ આપવાના શુભ આશય સાથે કવિ સંમેલનનું આયોજન કરેલ છે. તા.૧૮ ડીસેમ્બર, રવિવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન ગાંધીનગર ખાતે આવેલ રોટરી ફીઝીઓથેરાપી...

ઉત્તર ગુજરાત લોહાણા સમાજ માટે આવતીકાલે ખમીર બતાવવાનો દિવસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે સવારે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે તેમાં સમગ્ર ઉત્તર ગુજરાતની બેઠકો પર કોણ સૌથી વધુ બેઠકો જીતશે તે બાબત ચર્ચાનો વિષય બની રહી છે. ઉત્તર ગુજરાતમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે અહી ઉમેદવારો કયા પક્ષનો છે એનું બહુ મહત્વ નથી હોતું પણ ઉમેદવાર કયા સમાજનો છે તે ઘણું મહત્વનું...

વેજલપુર ભાજપના ઉમેદવારનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ મતદારોમાં રોષ : આંતરિક મતભેદ પણ ચરમસીમાએ

વેજલપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અમિત ઠાકર અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ગત ટર્મમાં એક લાખ કરતા વધુ મતથી વિજેતા બનેલા વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણની ભાજપે આશ્ચર્યજનક રીતે બાદબાકી કરી અમિત ઠાકરને ઉમેદવાર જાહેર કરતા શરૂઆતથી જ અહી મતદારો અને ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી...

લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે પાયમાલ કરનાર પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક પરિવારના સાત સભ્યો સામે ખોટા ખેડૂત કેસમાં અપીલ દાખલ

લોહાણા મહાપરીષદના પોતાના સાશનકાળ દરમ્યાન લોહાણા સમાજની આન,બાન,શાન અને આબરૂ ભાજપ કાર્યલયમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગીરો મુકે દેનાર અને લોહાણા સમાજને અન્ય કોઈ પક્ષમાં આગળ નહી વધવા દેનાર પૂર્વ પ્રમખ પ્રવીણ કોટક સામે લોહાણા સમાજની સંસ્થાઓમાં અનેક ગોટાળા કર્યા હોવાનો આરોપ પણ છે અને તેને લગતા અનેક પુરાવા પણ છે. સોલા ભાગવત ખાતે...

રાજકોટ ભાજપ નેતાઓની તાનાશાહી સામે લાચાર રઘુવંશી ઉમેદવાર : ભયભીત થઇ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાની ખબર

  વિશ્વના કહેવાતા સૌથી મોટા લોહાણા મહાજન માટે શરમજનક ઘટના : સમાજ અગ્રણીઓની ભાજપ ભક્તિ સામે આવી   કહેવાતી શિસ્તબદ્ધ અને સંસ્કારી ભારતીય જનતા પાર્ટીનું વરવું અને ભયાનક રૂપ ચૂંટણીમાં હાર સામે દેખાતા સામે આવવા લાગ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે હરકત કરી છે તેનાથી વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાતી ભારતીય લોકશાહી પર એક કાળું કલંક...

વિશ્વભરમાં વસતા લોહાણા સમાજનું આનાથી વધુ મોટું અપમાન શું હોય ? : ભાજપને વર્ષો સુધી યાદ રહે તેવો પાઠ ભણાવવા યુવાનોની તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના બંને મુખ્ય રાજકીય પક્ષોએ લોહાણા સમાજના રાજકીય અગ્રણીઓની સદંતર અવગણના કરી રાજકીય રીતે લોહાણા સમાજના ગાલ પર થપ્પડ મારવાની કોશિશ કરી છે. એક તરફ સામાજિક આગેવાનોના પગમાં આળોટતી રાજકીય પાર્ટીઓ તેમના કહેવાથી ટીકીટો આપે, તેમના કહેવાથી મંત્રી બનાવી અરે ખુદ મુખ્ય મંત્રી કોણ બનશે તે કેટલાક ચોક્કસ સમાજના સામાજિક આગેવાનો...