મદદ કરનાર વ્યક્તિને બદનામ કરવાનું ષડ્યંત્ર સમાજ માટે નુકશાનકારક
કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે કોઈ અણધારી આફત અને મુસીબત આવે ત્યારે સૌથી પહેલા પોતાના મિત્રો પાસે,પછી કુટુંબ પાસે અને અને છેલ્લે સમાજ પાસે મદદની આશા રાખે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવામાં અને નોંધવામાં આવ્યું છે કે સમાજ પાસે મદદ માંગનાર વ્યક્તિઓ એવી રીતે મદદ માંગી રહી છે કે જાણે સમાજ તેમના...