લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે લોહાણા મહાપરીષદનો ઐતિહાસિક નિર્ણય : અમદાવાદ-મુંબઈના શરુ કરશે નવા છાત્રાલય
તા.૧૧.૯.૨૨ ના રોજ શ્રી લોહાણા મહાપરિષદ છાત્રાલય સમિતિની મિટિંગ નિર્ધારિત એજન્ડા મુજબ મળેલ જેમાં લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રીના વિઝન એજ્યુકેશન અને સ્ત્રી કેળવણીના ભાગ રૂપે અને ચાલુ વર્ષ દરમિયાન ૨૦૦ જેટલી હાયર એજ્યુકેશનમા દીકરીઓ સમાજની છાત્રાલયમા એડમિશનથી વંચિત રહી જતા અને આ બાબતની વ્યાપક રજૂઆત ને ધ્યાને લઇને અમદાવાદ અને મુંબઈ ખાતે તબક્કા વાર ભાડા...