ખાડિયા ભાજપના નેતા મયુર દવેનું જમીન કૌભાંડ આવ્યું સામે : મુસ્લિમ વ્યક્તિને કરોડોની જમીન આજીવન ભાડે આપી દીધી
હિન્દુત્વનો ગઢ કહેવાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો મુસ્લિમ પ્રેમના પુરાવા બહાર આવ્યા છે. એક તરફ હિન્દુત્વની વાતો કરવાની અને બીજી તરફ મુસ્લિમ વ્યક્તિઓને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની જમીન આજીવન ભાડા પટે આપી હોવાના પુરાવા બહાર આવ્યા છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદના...