ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન
કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસ ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન વિજીલેન્સ તપાસની ફરિયાદીની માંગ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા મૂડીવાદીઓના ગુલામ બની ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ફરિયાદીની સાથે ખુદ પુરાવા પણ બુમો...