National

બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી

બેફામ બનેલા નબીરા સામે મણીનગર પોલીસની હિંમતભરી કામગીરી : અનેક નાગરિકોએ પોલીસની કામગીરી વખાણી તાજેતરમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં બેફામ વાહન હંકારી અકસ્માતના બે ત્રણ કિસ્સા સામે આવ્યા છે, એસ.જી.રોડ ઉપર બનેલ ડબલ અકસ્માતમાં નવ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઇ છે, આ ઘટનાના પડઘા શાંત થાય...

ગાંધીધામ થરપારકર લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી નરેશભાઈ પલણના અચાનક અવસાનથી સમગ્ર સમાજ શોક મગ્ન

ગાંધીધામ થરપારકર લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી નરેશભાઈ પલણના અચાનક અવસાનથી સમગ્ર સમાજ શોક મગ્ન શ્રી નરેશભાઈ પલણ કચ્છ જીલ્લામાં લોહાણા સમાજની વસ્તી નોંધપાત્ર કહી શકાય એવી છે અહીનો લોહાણા સમાજ અનેક લોકહિતની પ્રવૃત્તિઓ દ્વારા સતત સમાજના અન્યવર્ગોની ચાહના મેળવતો રહ્યો છે. લોહાણા સમાજની આંતરિક વાત કરવામાં આવે તો થરપારકર લોહાણા સમાજ પ્રમાણમાં ખુબ નાનો અને ખુબ...

અડધી રાત્રે વૃદ્ધાની વહારે આવતું પાલડી પોલીસ સ્ટેશન : પ્રસંશનીય અને સરાહનીય કામગીરી

અડધી રાત્રે વૃદ્ધાની વહારે આવતું પાલડી પોલીસ સ્ટેશન : પ્રસંશનીય અને સરાહનીય કામગીરી આજે જ્યાં જુઓ ત્યાં લોકોને પોલીસ સામે માત્ર અને માત્ર સવાલ જ જોવા મળતા હોય છે, મુઠ્ઠીભર એવા લોકો છે જે પોલીસને કઠીન કામગીરીને બિરદાવે છે, અને આ બધાની વચ્ચે પોતાના મૂડ અને મિજાજ બગાડ્યા વગર પોલીસ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી...

સાંતેજમાં બેખોફ બનેલો મેડીસીન માફિયા કોના જોર પર કુદે છે…? : લોકોની જિંદગી સાથે રમત ક્યાં સુધી…?

સાંતેજમાં બેખોફ બનેલો મેડીસીન માફિયા કોના જોર પર કુદે છે...? : લોકોની જિંદગી સાથે રમત ક્યાં સુધી...? ગુજરાતની ભાજપ સરકાર આજકાલ દરેક મોરચે સાવ અને સદંતર નિષ્ફળ નીવડી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, સરકારી બાબુઓને લાંચ આપી લોકો ખુલ્લેઆમ મનફાવે તેવો સાચી ખોટી વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ નજીક...

કલર મર્ચન્ટ બેંક કેસમાં રોજ નવા ગતકડા ઉભા કરનાર ફરિયાદીઓ શંકાના દાયરામાં : બોગસ આઈ.ટી. સામે આનંદ નગર પોલીસ મૌન કેમ..?

કલર મર્ચન્ટ બેંક કેસમાં રોજ નવા ગતકડા ઉભા કરનાર ફરિયાદીઓ શંકાના દાયરામાં : બોગસ આઈ.ટી. સામે આનંદ નગર પોલીસ મૌન કેમ..? કલર મર્ચન્ટ બેંકમાં લોન ધારકો સાથે કહેવાતી ઠગાઈ અને છેતરપીંડી કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે, જેમાં તોફાની તાંડવને મળેલી આધારભૂત માહિતી અને પુરાવા જોતા મોટા ભાગના ફરિયાદીઓ ખોટું બોલી રહ્યા હોવાનું...

ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન

                                                               કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસ ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન                                                      વિજીલેન્સ તપાસની ફરિયાદીની માંગ   ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા મૂડીવાદીઓના ગુલામ બની ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ફરિયાદીની સાથે ખુદ પુરાવા પણ બુમો...

પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજનો શરમજનક કિસ્સો પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ   અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજના એક પરિવારની અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા સાથે પરણિત દીકરીને તરછોડવાની ઘટના સામે આવી છે, જેમાં લોહાણા સમાજના અનેક આગેવાનોની મધ્યસ્થી છતાં પરિણામ શૂન્ય...

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ

કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસમાં ચિંતન શાહ બલીનો બકરો : સાચા ગુનેગારોને કોણ આપી રહ્યું છે રક્ષણ અમદાવાદમાં આવેલી કલર મર્ચન્ટ કો.ઓ.બેંકની વિવિધ શાખાઓમાંથી અનેક લોકો સાથે ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે, જે અંગે અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં જવાબદાર આરોપીઓ સામે ગત જાન્યુઆરી માસમાં એફ.આઈ.આર. દાખલ થઇ છે, જેના અનુસંધાનમાં આરોપીએ નામદાર ગુજરાત...

ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કેમ્પનું આજરોજ ગુજરાતના અનેક અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કેન્દ્ર પર આયોજન હાલ ધરેલું છે, જેમાં પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એન.એચ.એલ. કોલેજ ખાતે અમદાવાદ શહેર પોલીસના ઝોન-૧ અને...

અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના

અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા લોહાણા પરિવારના એક સફળ ગૃહિણી, પત્ની અને માતા સાબિત થયેલા વિધીબેન જયદિપભાઈ ઠક્કર કે જેઓ જયદિપભાઈ સુરેશભાઈ ઠક્કર (એડવોકેટ)ના પત્નીએ  પ્રેરણારુપ અંગદાન કરીને અજાણ્યા વ્યક્તિઓ માટે જીવનદાતા બની અમર કથા લખી રહ્યા છે. શુક્રવારના...