ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન
ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન કોર્ટને શરૂ રાખવા કાયદામંત્રી, સાંસદ, ધારાસભ્યને રજૂઆત ભાયાવદર નગરપાલિકા ધરાવતું શહેર છે. અને ગોંડલ સ્ટેટ વખતથી જ સુખી અને સમૃદ્ધ છે છતાં ભાયાવદર શહેર વિકાસની સ્થિતિએ ઘણું પાછળ હોય ત્યારે શહેરમાં આવેલી લિંક કોર્ટને બંધ કરવાની હિલચાલ સામે ભાજપ પ્રેરિત હિત રક્ષક સમિતિ દ્વારા આ કોર્ટ અહીં જ ચાલુ...