National

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન ગુજરાતી કવિતા વિશ્વ માટે વર્તમાન સમય સોનેરી યુગ જેવો સાબિત થઇ રહ્યો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાથી અપરિત પણ એક સમાન વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ, કવિઓ અને લેખકો ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સાથે મળી અનેક નવા સર્જન કરી રહ્યા છે. ગાંધીનગર અને...

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત ભારતમાં રમાઈ રહેલી આઈ પી એલ ની મેચો જોતા વડવાઓ દ્વારા કહેવામાં આવેલી એક જૂની કહેવત યાદ આવ્યા વગર રહેતી નથી કે ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’, આઈ પી એલ માં લાખો કરોડો રૂપિયાના ખર્ચે ખેલાડીઓની...

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું અમદાવાદ શહેરની અતિપ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાઓની હરોળમાં જેનું નામ સદા અગ્રેસર રહ્યું છે તેવી અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળા કાંકરિયા શાખાના વર્ષ ૧૯૯૮ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઈ ગયું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ સાથે મળી મોજ મસ્તી કરી શાળા જીવનની અવનવી વાતો તાજી કરી હતી. વર્ષ...

 દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક

  દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક  સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ,વી.એચ.પી.,સ્વદેશી જાગરણ મંચ , ભાજપમાં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા છે તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આર્ટ ઓફ લિવિંગ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક...

સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ

સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ   અમદાવાદની નામાંકિત અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા સહિયારું અભિયાન દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરવાની સુંદર કામગીરી કરવામાં આવે છે, જેમાં ચાલુ મહીને ૯ એપ્રિલ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન કે.કે.ટી. ડીપો, શાહઆલમ ટોલનાકા, કાંકરિયા રોડ, અમદાવાદ ખાતે ૧૫૯...

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન

આણંદ લોહાણા મહાજન દ્વારા ‘વયસ્ક જ્ઞાતિજન જીવનસાથી પસંદગી સંમેલન’નું સુંદર આયોજન ભારતના લગભગ દરેક સમાજમાં આજે લગ્ન એક જટિલ વિષય બની ગયો છે, એક બીજાનાથી દુર થયેલા જ્ઞાતિજનો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી ખુબ અઘરો વિષય થઇ ગયો છે. તેમાં પણ પ્રમાણમાં ઘણો નાનો કહી શકાય તેવા લોહાણા સમાજમાં આજે લગ્ન કરવા ઈચ્છુક લોકો અને તેમના...

અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?

અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?   સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ જેવા શહેરમાં ડો.ચગ આત્મહત્યા કેસમાં પોલીસ આજદિન સુધી સુસાઈડ નોટ હોવા છતાં કોઈ ગુનો ના નોંધી ગુનેગારોને છુટું મેદાન પૂરું પાડ્યાના સમાચાર હજી તાજા જ છે ત્યાં અમદાવાદમાં એક નવી ઘટના સામે આવી છે, જેમાં પીડિત...

મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા

મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા મુંબઈ ખાતે આવેલ હાલાઇ લોહાણા મહાજનમાં ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે ૨૬ માર્ચના રોજ સંપન્ન થઇ હતી, જેમાં મુંબઈના વિવિધ વિસ્તારમાં કુલ અગિયાર કેન્દ્રો ઉપર મતદાન યોજાયું હતું, જેમાં દિવસ દરમ્યાન ૪૬૦૦ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, મતગણત્રી ૨૬...

મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી

મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી મંબઈ હાલાઈ લોહાણા મહાજનમાં આવતીકાલે રવિવારે તા.૨૩ માર્ચના રોજ ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી યોજાનાર છે જેમાં બે પેનલ સામે સામે ચૂંટણી લડી રહી છે, જેમાં વર્તમાન ટ્રસ્ટીઓ એ પોતાની પેનલને પ્રગતિ પેનલ નામ આપેલ છે,જયારે સામે પક્ષે ગૌરવ પેનલ ચૂંટણી લડી રહી છે. ગૌરવ...

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે મહાનગર મુંબઈમાં વસતા હાલાઇ લોહાણાઓનું પોતાનું મહાજન એટલે હાલાઇ લોહાણા મહાજન, આ મહાજનની સ્થાપના વર્ષો અગાઉ થઇ હોવાથી પીઢ,અનુભવી અને ઠરેલ મહાજન કહી શકાય, સાથે સાથે મુંબઈ હાલાઇ લોહાણા મહાજન સમૃદ્ધ મહાજન પણ છે, આવા મહાજનમાં પાંચ ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી માટે આગામી રવિવારે તા.૨૬.૦૩.૨૦૨૩ ના...